વડતાલ ખાતે શ્રી અજિતનાથ ભગવાનને અદભુત આંગી કરાઈ

Anand - વડતાલ ખાતે શ્રી અજિતનાથ ભગવાનને અદભુત આંગી કરાઈ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:05 AM IST
આણંદ | જૈનોના પર્યુષણ પાવન તહેવાર નિમિત્તે વડતાલ ખાતે શ્રી અજીતનાથ યંગ ગૃપ દ્વારા તાજેતરમાં શ્રી મહાવીર જન્મ કલ્યાણક ના પાવન પર્વ ઉપર ભગવાન ની અદભુત આંગી નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો સૌ કોઈ ભાવિ ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો.

X
Anand - વડતાલ ખાતે શ્રી અજિતનાથ ભગવાનને અદભુત આંગી કરાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી