• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • R.N. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં રક્તદાન શિબિર

R.N. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં રક્તદાન શિબિર

આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત આર. એન. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં વિદ્યાર્થીઓમાં રક્તદાનની સમજ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
R.N. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં રક્તદાન શિબિર
આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત આર. એન. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં વિદ્યાર્થીઓમાં રક્તદાનની સમજ કેળવવા માટે જે.સી.આઈ, વલ્લભ વિદ્યાનગર અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી એક રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં ૨૦ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

X
R.N. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં રક્તદાન શિબિર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App