ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ

આણંદ | 26 માં ઇન્ટરનેશનલ થીયેટર ફેસિટીવલ ઇન્ડિયા થીયેટર ઓલ્મપીયાડ દ્વારા આયોજીત સંગીત વાધ્ય સ્પર્ધા ઓડીસ્સા ખાતે...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:05 AM
Anand - ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ
આણંદ | 26 માં ઇન્ટરનેશનલ થીયેટર ફેસિટીવલ ઇન્ડિયા થીયેટર ઓલ્મપીયાડ દ્વારા આયોજીત સંગીત વાધ્ય સ્પર્ધા ઓડીસ્સા ખાતે યોજાઇ હતી. જેમાં ચરોતર ઇંગ્લિશ મીડીયમ સ્કુલની વિદ્યાર્થીની રૂતા નિખીલભાઇ પટેલે સવાંસળી સૂર રેલાવીને સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવી હતી તથા નાટ્ય સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

X
Anand - ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App