Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - વિદ્યાનગરના આર્ટિસ્ટોનું રાજ્યપાલના હસ્તે સન્માન

વિદ્યાનગરના આર્ટિસ્ટોનું રાજ્યપાલના હસ્તે સન્માન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

આણંદ | વિશ્વ મહિલા દિવસ ના રોજ નારીશક્તિ આયોજિત 222 મહિલા આર્ટિસ્ટ ના મેગા પ્રદર્શન બદલ 3 રેકોર્ડ મુખ્યમંત્રીના...

  • Anand - વિદ્યાનગરના આર્ટિસ્ટોનું રાજ્યપાલના હસ્તે સન્માન
    આણંદ | વિશ્વ મહિલા દિવસ ના રોજ નારીશક્તિ આયોજિત 222 મહિલા આર્ટિસ્ટ ના મેગા પ્રદર્શન બદલ 3 રેકોર્ડ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. જયારે ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીજીના હસ્તે ગુજરાતના 10 આર્ટિસ્ટોને સન્માનવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાનગરના માનસી દિવાકર અને શીતલ સરવૈયા નો સમાવેશ થયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending