Home » Madhya Gujarat » Latest News » Anand » વે મેઇડ કોલેજમાં સર્જનાત્મક લેખન વિષય પર કાર્યશિબિર

વે મેઇડ કોલેજમાં સર્જનાત્મક લેખન વિષય પર કાર્યશિબિર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:05 AM

આણંદ | શહેરની વેમેઇડ કોલેજ ઓફ એજ્યુકેશનમાં સર્જનાત્મક લેખન વિષય પર વેમેડ અલુમની એસોસીએશન અંતર્ગત કાર્યશિબિર...

  • વે મેઇડ કોલેજમાં સર્જનાત્મક લેખન વિષય પર કાર્યશિબિર
    આણંદ | શહેરની વેમેઇડ કોલેજ ઓફ એજ્યુકેશનમાં સર્જનાત્મક લેખન વિષય પર વેમેડ અલુમની એસોસીએશન અંતર્ગત કાર્યશિબિર યોજાઈ. જેમાં પ્રશિક્ષનાર્થી ડૉ શમશા ઈમેન્યલને આમંત્રિત રહી વિવિધ સાહિત્ય અને પ્રવૃતિઓ દ્વારા પ્રશિક્ષનાર્થીઓમાં સર્જનાત્મક લેખન કેવી રીતે વિકસાવી શકાય તેના પર ભાર મુક્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending