દેવા કુમારશાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

Anand - દેવા કુમારશાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:05 AM IST
આણંદ | વસો તાલુકાની દેવાની કુમારશાળામાં ધો.૧ થી ૧૨ના તેજસ્વી બાળકો ઉપરાંત શાળા પરિવાર સાથે સામુદાયિક રીતે પરસ્પર કૌટુંબિક ભાવના વિકસે અને શિક્ષકોને પણ માન-સન્માન મળે તે હેતુંથી તમામ શિક્ષકોનું સન્માન કરી તિથિભોજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જયરામભાઈ પટેલ વિશ્વ જ્યોતિ ટ્રસ્ટ રૂણ, વસો તા.પ્રા. શિક્ષણાધિકારી નવિનભાઈ ચૌહાણ, બી.આર.સી બિપિન પ્રજાપતિ સી.આર.સી વિપુલભાઈ, કેળવણી મંડળ ઉપપ્રમુખ જયદીપસિંહ મહિડા, મલાતજ હાઇસ્કુલના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં

X
Anand - દેવા કુમારશાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી