Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - વેમેડ કોલેજ ઓફ એજયુ.માં પેનલ ડિસ્કશન યોજાયું

વેમેડ કોલેજ ઓફ એજયુ.માં પેનલ ડિસ્કશન યોજાયું

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત વેમેડ કોલેજ ઓફ એજયુકેશનમાં તાજેતરમાં પેનલ ડિસ્કશન યોજાયું હતું.આ પ્રસંગે વી...

  • Anand - વેમેડ કોલેજ ઓફ એજયુ.માં પેનલ ડિસ્કશન યોજાયું
    આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત વેમેડ કોલેજ ઓફ એજયુકેશનમાં તાજેતરમાં પેનલ ડિસ્કશન યોજાયું હતું.આ પ્રસંગે વી એન્ડ સી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્યા માધુરી રવિશંકર, સૃષ્ટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા મધુમીતા જાના તથા HMPIETR ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ નિશાંત જોષી પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending