આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરી-સામાન્ય પ્રવાહમાં કાર્યરત એન.એસ.એસ.પ્રવૃત્તિ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર આર.બી.ઝાલા, આસિ. પી.આર.સોલંકી અને શાળાના આચાર્ય વિજયકુમાર સુથાર અને એન.એસ.એસ.સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો