• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસમાં વક્તવ્ય યોજાયું

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસમાં વક્તવ્ય યોજાયું

આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત આર. એન. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગરના...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:05 AM
Anand - આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસમાં વક્તવ્ય યોજાયું
આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત આર. એન. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસમાં જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગરના ઉપક્રમે તાજેતરમાં ‘ક્વોન્ટમ થિયોરમ’ વિષય ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ટ્રેનર જે.સી. મારુતીબેન ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. દીપલ પટેલની દેખરેખ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ તથા સમગ્ર કર્મચારીઓ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.

X
Anand - આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસમાં વક્તવ્ય યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App