Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - JM પટેલ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

JM પટેલ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

Anand News - આણંદ | શિક્ષકદિનની ઉજવણી અર્થે જે. એમ. પટેલ પી. જ. સ્ટડીઝ એન્ડ રીસર્ચ હ્યુમેનીટીઝમાં કોલેજના આચાર્ય હમીરભાઈ...

  • Anand - JM પટેલ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
    આણંદ | શિક્ષકદિનની ઉજવણી અર્થે જે. એમ. પટેલ પી. જ. સ્ટડીઝ એન્ડ રીસર્ચ હ્યુમેનીટીઝમાં કોલેજના આચાર્ય હમીરભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. સીઇઓ પાર્થ બી. પટેલ, રજીસ્ટ્રાર ઇશિતા પી. પટેલ, કોલેજના આચાર્ય હમીરભાઈ મકવાણા તેમજ સ્ટાફમિત્રો તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી શિક્ષકદિનને પ્રેરણાત્મક દિન ગણાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ