લાયન્સ કલબ ઓફ કરમસદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આણંદ | લાયન્સ ક્લબ ઓફ કરમસદ દ્વારા વી.પી.સાયન્સ કોલેજમાં રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
લાયન્સ કલબ ઓફ કરમસદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આણંદ | લાયન્સ ક્લબ ઓફ કરમસદ દ્વારા વી.પી.સાયન્સ કોલેજમાં રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લાયન્સ ક્લબ ઓફ કરમસદના પ્રેસિડેન્ટ લા.ચિરેન્દ્ર પંચાલ અને સેક્રેટરી લા.પ્રકાશ ગજ્જર અને ટ્રેઝરર લા. કિરણભાઈ દલવાડી અને વી.પી.સાયન્સ કોલેજનાં પ્રિન્સીપાલ ડો.ભાવેશભાઈ પટેલ તથા ડો.યોગેશભાઈ પટેલ અને એન.એસ એસ.ના કોર્ડીનેટર ડો.રાજીવ ભટ્ટી અને અતુલભાઈ વગેરે હાજર રહ્યા હતા.

X
લાયન્સ કલબ ઓફ કરમસદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App