• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • હરિયાળા સ્વામિ. ગુરુુકુલ વિદ્યાલય ખાતે યોગ અને વક્તૃૃત્વ સ્પર્ધા યોજાઇ

હરિયાળા સ્વામિ. ગુરુુકુલ વિદ્યાલય ખાતે યોગ અને વક્તૃૃત્વ સ્પર્ધા યોજાઇ

આણંદ | હરિયાળા સ્વામિનારાયણ ગુરુુકુલ વિદ્યાલય ખાતે તાજેતરમાં યોગ અને વક્તૃૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. પ્રથમ નંબરે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
હરિયાળા સ્વામિ. ગુરુુકુલ વિદ્યાલય ખાતે યોગ અને વક્તૃૃત્વ સ્પર્ધા યોજાઇ
આણંદ | હરિયાળા સ્વામિનારાયણ ગુરુુકુલ વિદ્યાલય ખાતે તાજેતરમાં યોગ અને વક્તૃૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. પ્રથમ નંબરે પરમાર હર્ષ, દ્વિતીય નંબરે મિસ્ત્રી ધ્રુવ વિજેતા થતાં ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી ભકિતજીવનદાસજી સ્વામીએ વિજેતા વિદ્યાર્થીઓેને શીલ્ડ અને યોગ્ય પુરસ્કાર સાથે અભિનંદન આપ્યા હતા.

X
હરિયાળા સ્વામિ. ગુરુુકુલ વિદ્યાલય ખાતે યોગ અને વક્તૃૃત્વ સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App