સ્પેક કોલેજ દ્વારા કેરાલા રીલિફ ફંડ એકત્રિત કરાયો

આણંદ | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુશન બાકરોલ દ્વારા કેરાલામાં જે કુદરતી આફત આવી...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:05 AM
Anand - સ્પેક કોલેજ દ્વારા કેરાલા રીલિફ ફંડ એકત્રિત કરાયો
આણંદ | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુશન બાકરોલ દ્વારા કેરાલામાં જે કુદરતી આફત આવી હતી. તેને ધ્યાનમાં રાખી સેવાના ભાગરૂપે કોલેજની એનએસએસની ટીમ દ્વારા ફંડ એકત્રીત કરાયો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્યા ડો. કિરીટભાઇ ચૌહાણ તથા એનએસએસના કો-ઓર્ડીનાર પ્રો. આરતીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

X
Anand - સ્પેક કોલેજ દ્વારા કેરાલા રીલિફ ફંડ એકત્રિત કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App