માધવલાલ શાહ હાઈસ્કૂલમાં શિક્ષકદિન ઉજવાયો

આણંદ | ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:05 AM
Anand - માધવલાલ શાહ હાઈસ્કૂલમાં શિક્ષકદિન ઉજવાયો
આણંદ | ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલમાં શિક્ષકદિન ઉજવાયો. આ દિવસે કુ.રિધ્ધિ રાણા આચાર્ય તરીકે અને કુ આયુષિ વ્યાસ સુપરવાઈઝર તરીકેની સુંદર ફરજ બજાવી હતી .આ દિવસે જે વિદ્યાર્થીઓ એ સુંદર શિક્ષણ કાર્ય કર્યું તેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતાં.

X
Anand - માધવલાલ શાહ હાઈસ્કૂલમાં શિક્ષકદિન ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App