Home » Madhya Gujarat » Latest News » Anand » સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ

સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:05 AM

આણંદ | તાજેતરમાં તાલુકા કક્ષાએ આર. એમ. દેસાઇ મ્યુઝિક કોલેજમાં યોજાયેલ કલા મહાકુંભમાં સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ...

  • સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ
    આણંદ | તાજેતરમાં તાલુકા કક્ષાએ આર. એમ. દેસાઇ મ્યુઝિક કોલેજમાં યોજાયેલ કલા મહાકુંભમાં સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધો. ૮માં અભ્યાસ કરતી ઇશીતા. એચ. પટેલે ઓરગન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ જસજોતસીંગ જી. શ્યાને હાર્મોનિયમમાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભ સ્પર્ધામાં સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ સ્કૂલને ગૌરવ અપાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ