આણંદ હાઇસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

આણંદ | આણંદ હાઇસ્કુલ આણંદ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 95 વિદ્યાર્થીઓએ ભાગ લઇને શિક્ષણકાર્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:05 AM
Anand - આણંદ હાઇસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
આણંદ | આણંદ હાઇસ્કુલ આણંદ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 95 વિદ્યાર્થીઓએ ભાગ લઇને શિક્ષણકાર્ય કર્યું હતું.આ પ્રસંગે આણંદ ઇન્સ્ટિટયુટના હેટ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ.બિંદીયા સોની, શાળાના આચાર્ય અમિતાભ મેકવાન પ્રાંસગિક પ્રવચનો કર્યા હતા.તેમજ શિક્ષણકાર્ય કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

X
Anand - આણંદ હાઇસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App