Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - પીએમ પટેલ કોલેજ સહિત ત્રણ સંસ્થામાં શિક્ષણદિનની ઉજવણી

પીએમ પટેલ કોલેજ સહિત ત્રણ સંસ્થામાં શિક્ષણદિનની ઉજવણી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

આણંદ | પી. એમ. પટેલ કોલેજ ઓફ પેરામેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ડો. આઇ. પી. પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ ટેકનોલોજી...

  • Anand - પીએમ પટેલ કોલેજ સહિત ત્રણ સંસ્થામાં શિક્ષણદિનની ઉજવણી
    આણંદ | પી. એમ. પટેલ કોલેજ ઓફ પેરામેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ડો. આઇ. પી. પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ ટેકનોલોજી એન્ડ રીસર્ચ દ્વારા યોજાયેલા શિક્ષકદિનની ઉજવણી દરમ્યાન કોલેજના આચાર્ય ડો. મેઘના પટેલે વિદ્યાર્થીઓને શિક્ષકનું મહત્વ સમજાવયું હતું.આ પ્રસંગે સીઇઓ પાર્થ બી. પટેલ,રજીસ્ટ્રાર ઇશિતા પી. પટેલ, આચાર્યા ડો.મેઘના પટેલ તેમજ સ્ટાફમિત્રોએ વિદ્યાર્થી ભાઇ-બહેનોને અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending