દિવાળીબા શિશુવિહારમાં બુદ્ધિજ્ઞાન કસોટી સ્પર્ધા યોજાઇ

દિવાળીબા શિશુવિહારમાં બુદ્ધિજ્ઞાન કસોટી સ્પર્ધા યોજાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:05 AM IST
આણંદ | સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત દિવાળીબા શિશુવિહારમાં વિદ્યાર્થીઓમાં નિર્ણયશક્તિ વધે, ધ્યાન કેન્દ્રીકરણની ક્ષમતા કેળવાય, બૌદ્ધિક પ્રવૃત્તિઓ દ્વારા ગમ્મત સાથે શિક્ષણ જ્ઞાન વધે, સર્વાંગી વિકાસ થાય તે હેતુથી બુદ્ધિજ્ઞાન કસોટી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેનું માર્ગદર્શન શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલે પૂરું પાડયું હતું.

X
દિવાળીબા શિશુવિહારમાં બુદ્ધિજ્ઞાન કસોટી સ્પર્ધા યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી