Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - ધી એક્સેલન્ટ ઇંગ્લિશ મીડિયમના છાત્રોનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

ધી એક્સેલન્ટ ઇંગ્લિશ મીડિયમના છાત્રોનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:05 AM

આણંદ | ચોવીસ ગામ કેળ‌વણી મંડળ સંચાલિત ધી એક્સેલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ વહેરાના વિદ્યાર્થીઓનું તાજેતરમાં આણંદ...

  • Anand - ધી એક્સેલન્ટ ઇંગ્લિશ મીડિયમના છાત્રોનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન
    આણંદ | ચોવીસ ગામ કેળ‌વણી મંડળ સંચાલિત ધી એક્સેલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ વહેરાના વિદ્યાર્થીઓનું તાજેતરમાં આણંદ ખાતે મંયક ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. જે અંતર્ગત શાળાના આચાર્ય શૈલેષભાઇ શાહ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવામાં આવ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending