Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - આઇસ્ટાર કોલેજ ખાતે રકતદાન શિબિરનું આયોજન

આઇસ્ટાર કોલેજ ખાતે રકતદાન શિબિરનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઇસ્ટાર કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) વિભાગ દ્વારા રેડક્રોસ સોસાયટીના...

  • Anand - આઇસ્ટાર કોલેજ ખાતે રકતદાન શિબિરનું આયોજન
    આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઇસ્ટાર કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) વિભાગ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી રકતદાન શિબિર અને થેલેસેમિયા જાગૃતતા અને પરીક્ષણનું આયોજન આઇસ્ટાર કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્દઘાટન આસ્ટાર કોલેજના પ્રિન્સિપાલ ડો. નીરમલકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. 175 વિદ્યાર્થીઓએ થેલેસેમિયા પરીક્ષણ અને 82 વિદ્યાર્થીઓએ રકતદાન કર્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ