આણંદના કેથલિક ચર્ચમાં સ્તનપાનના મહત્વની તાલીમ

આણંદ | કૈરા સોશયલ સર્વિસ સોસાયટી દ્વારા કેથલિક ચર્ચમાં સ્તનપાનના મહત્વની તાલીમ સંસ્થા અંતર્ગત ચાલતા જીરો malnutritionના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
આણંદના કેથલિક ચર્ચમાં સ્તનપાનના મહત્વની તાલીમ
આણંદ | કૈરા સોશયલ સર્વિસ સોસાયટી દ્વારા કેથલિક ચર્ચમાં સ્તનપાનના મહત્વની તાલીમ સંસ્થા અંતર્ગત ચાલતા જીરો malnutritionના આણંદ અને ખેડા જિલ્લાના 27 ગામમાં બનાવવામાં આવેલ પોષણક્ષમ સમિતીના 104 સભ્યોને ડો.મનીષ શાહ PHCના મેડિકલ ઓફિસર દ્વારા સ્તનપાનના મહત્વની તાલીમ અપાઈ. કાર્યક્રમને સફળ બનાવવા માકૈ રાસોશયલ સર્વિસ સોસાયટીના ડિરેક્ટર ફા. જગદીશનો ફાળો રહ્યો.

X
આણંદના કેથલિક ચર્ચમાં સ્તનપાનના મહત્વની તાલીમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App