Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - JCI Anand દ્વારા વોટર સેનિટેશનના અનોખા પ્રોજેક્ટસનું આયોજન

JCI Anand દ્વારા વોટર સેનિટેશનના અનોખા પ્રોજેક્ટસનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:05 AM

આણંદ | JCI Anand દ્વારા ચાલી રહેલા સરગમ JCI વીક 2018 ની ઉજવણી અંતર્ગત થીમ મેક વોટર સેફ અંતર્ગત 500 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી...

  • Anand - JCI Anand દ્વારા વોટર સેનિટેશનના અનોખા પ્રોજેક્ટસનું આયોજન
    આણંદ | JCI Anand દ્વારા ચાલી રહેલા સરગમ JCI વીક 2018 ની ઉજવણી અંતર્ગત થીમ મેક વોટર સેફ અંતર્ગત 500 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી પીપળાવ માધ્યમિક શાળાની 3 પાણી પીવાની ટાંકીને અંદર બહાર થી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી સાફ કરીને રંગ કરાયો.વોટર સેનીટેશનના મેસેજ સાથે ના સ્ટીકર અનેક જગ્યાએ બાળકોને હાથે લગાવાઈ તેમને પાણી નું મહત્વ સમજાવ્યું હતું.જેસી પ્રમુખ મીરાંગ શાહ,અમરેશ દુબે,કુશ રાઠોડ અને અલ્પેશ ગજજર ઉપસ્થિત રહ્યાં હતા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending