જીણજ પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

આણંદ | જીણજ શાળામાં સી.આર.સી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદશૅન તાજેતરમાં યોજાયો હતો. જેમાં જીણજ સી.આર.સી કક્ષાની નવ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:05 AM
Anand - જીણજ પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
આણંદ | જીણજ શાળામાં સી.આર.સી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદશૅન તાજેતરમાં યોજાયો હતો. જેમાં જીણજ સી.આર.સી કક્ષાની નવ શાળાઓએ પાંચ વિભાગમાં વિવિધ કૃતિઓ રજુ કરી હતી.જેમાં (A)વિભાગમાં મધુ-પરૂસોતમ જીણજ(B) વિભાગમાં જીણજ શાળાઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો. પ્રદર્શન અંતે સભા કરીને સી.આર.સી જયેશભાઈ બારોટે ઈનામ િવતરણ,પ્રમાણ પત્ર વિદ્યાર્થીઓને આપ્યાં હતાં.

X
Anand - જીણજ પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App