Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સનું ગૌરવ

એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સનું ગૌરવ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

આણંદ | એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં કલા કૌશલ્ય દ્વારા અંતર્ગત કોલેજની વિદ્યાર્થિની કુ.મૈત્રી શાહે વે મેડ...

  • Anand - એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સનું ગૌરવ
    આણંદ | એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં કલા કૌશલ્ય દ્વારા અંતર્ગત કોલેજની વિદ્યાર્થિની કુ.મૈત્રી શાહે વે મેડ કોલેજ ઓફ એજ્યુકેશન, વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. ભાવના ચૌહાણે અભિનંદન પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ