Home » Madhya Gujarat » Latest News » Anand » ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં ઈંગ્લીશ વિષય પર સેમિનાર

ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં ઈંગ્લીશ વિષય પર સેમિનાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:05 AM

આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં આજરોજ સંસ્થાના ઈંગ્લીશ વિષયના શિક્ષકો એલ.એલ.તળપદા,...

  • ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં ઈંગ્લીશ વિષય પર સેમિનાર
    આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં આજરોજ સંસ્થાના ઈંગ્લીશ વિષયના શિક્ષકો એલ.એલ.તળપદા, પી.એસ.સોલંકી, સી.જી.પટેલ અને એસ,.આર પટેલ દ્વારા સંસ્થાના આચાર્ય વિજયકુમાર સુથારના માર્ગદર્શન હેઠળ "ઇંગ્લિશ ભાષાનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ" વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending