તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand અંબાજીપુરા પ્રાથમિક શાળાના બાળકો માટે ધાર્મિક પ્રવાસ

અંબાજીપુરા પ્રાથમિક શાળાના બાળકો માટે ધાર્મિક પ્રવાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | અંબાજીપુરા પ્રાથમિક શાળા (બોરીઆવી), રવિપુરા બાલમંદિર અને મૂકબંધિર સ્કૂલ સોજિત્રાના તમામ બાળકોને તેમના આચાર્ય દ્વારા જાગૃતિ મહિલા સમાજ, આણંદના બેનર હેઠળ રાજેન્દ્રભાઈ પટેલ (ઢુંઢાકુવા)ના સહયોગથી આશાપુરી માતા પીપળાવ, બૂટભવવાની માતા અરણેજ તથા ગણપતપુરા ગણેશ મંિદર જેવા ધાર્મિક સ્થળોએ ફેરવવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...