• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે જોળ ગામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે જોળ ગામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

પેટલાદ | ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે આણંદ તાલુકાના જોળ ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં સવારે દસથી બપોરે ૩ વાગ્યા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:05 AM
Anand - ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે જોળ ગામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
પેટલાદ | ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે આણંદ તાલુકાના જોળ ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં સવારે દસથી બપોરે ૩ વાગ્યા સુધી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૯૮ ગ્રામજનો વિવિધ આરોગ્યલક્ષી નિદાન માટે આવ્યા હતા.ચારૂસેટ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

X
Anand - ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે જોળ ગામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App