• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand લાયન્સ ક્લબ બોરસદ દ્વારા ધો.10 12ના વિદ્યાર્થીઓનું સન્માન

લાયન્સ ક્લબ બોરસદ દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓનું સન્માન

Anand - લાયન્સ ક્લબ બોરસદ દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓનું સન્માન

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:05 AM IST
આણંદ | બોરસદ લાયન્સ ક્લબ બોરસદ દ્વારા બોરસદ સીટી દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરસ્વતી શિશુકૂંજમાં શાળામાં વર્ષ 2017-18માં લેવાયેલી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓબોર્ડની પરિક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માનમાન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઇ , લાયન્સ ક્લબના ગર્વનર સુનિલભાઇ તથા લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Anand - લાયન્સ ક્લબ બોરસદ દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓનું સન્માન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી