કે.ડી.પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે

આણંદ | શ્રીમતી કે.ડી.પટેલ હાઇસ્કૂલ-રાલેજનાં એન.એસ.એસ.યુનિટ રાલેજ અને વાણિજ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:05 AM
Anand - કે.ડી.પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે
આણંદ | શ્રીમતી કે.ડી.પટેલ હાઇસ્કૂલ-રાલેજનાં એન.એસ.એસ.યુનિટ રાલેજ અને વાણિજ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ બેંક વિશે વાસ્તવિક જ્ઞાન મેળવે તેં આશયથી ખંભાતની કાલુપુર બેન્કની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન બેન્કના આસી.મેનેજર કેયૂરભાઇ દ્રારા વિદ્યાર્થીઓને બેન્કનાં જુદા જુદા ખાતા ,બેંકમાં થતી લેવડદેવડ, ચેક,આર.ટી. જી. એસ., અસ્બા વિશે વિસ્તૃત સમજ આપી.

X
Anand - કે.ડી.પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ બેંકની મુલાકાતે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App