‌B.V.M. એન્જિ. કોલેજનાં અધ્યાપક પી.એચ.ડી. થયા

‌B.V.M. એન્જિ. કોલેજનાં અધ્યાપક પી.એચ.ડી. થયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:05 AM IST
આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિ. કોલેજનાં ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના દર્શનકુમાર દલવાડીએ મોબાઇલ કોમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં પ્રપોઝડ અલ્ગોરીધમ ફોર મિમો-ઓફડીમ સિસ્ટમ્સ ઓન ફાસ્ટ ટાઈમ વેરીંગ મલટીપાથ ફેડીંગ ચેનલ વિષય પર મહાનિબંધ રજૂ કર્યો હતો. આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ. ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો તથા સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રજીત પટેલ તથા અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા.

X
‌B.V.M. એન્જિ. કોલેજનાં અધ્યાપક પી.એચ.ડી. થયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી