તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગુજરાત સુપર ફાસ્ટ ટ્રેનમાં દર શ્રાવણિયા સોમવારે કથા કરવામાં આવે છે

ગુજરાત સુપર ફાસ્ટ ટ્રેનમાં દર શ્રાવણિયા સોમવારે કથા કરવામાં આવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સુપર ફાસ્ટ ટ્રેનમાં દર શ્રાવણિયા સોમવાર કથા કરવામાં આવે છે.જેમાં અપડાઉન કરતાં તથા પેસેન્જરો ભાગ લેતા હોય છે આ કથા છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે કાલુપુરથી નીકળી નડીયાદ સુધી કથાનું વાંચન ચાલે છે અને નડીયાદ થી આણંદ સુધીમાં આરતી થતી હાય છે જેમાં મહાપ્રસાદ તરીકે સીરો આપવામાં આવે છે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...