તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand મલાતજ હાઇસ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત ક્વિઝ

મલાતજ હાઇસ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત ક્વિઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | એમ. કે. પટેલ વિદ્યાલય મલાતજમાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત સામાજીક વનીકરણ રેન્જ, સોજિત્રા તરફથી અજયસિંહ મહિડા દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહીડા તૃષાર, પટેલ વેદાંશી, રાજ હીનલ-વિદ્યાર્થીઓએ અનુક્રમે પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ભારદ્વાજભાઈ સોલંકી તથા વિમલકુમાર વડાલિયાએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...