• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand ચરોતર મો.સ. પા. સિ. સિ. ફોરમ દ્વારા શૈ. પારિતોષિક કાર્યક્રમ

ચરોતર મો.સ. પા. સિ. સિ. ફોરમ દ્વારા શૈ. પારિતોષિક કાર્યક્રમ

Anand - ચરોતર મો.સ. પા. સિ. સિ. ફોરમ દ્વારા શૈ. પારિતોષિક કાર્યક્રમ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:05 AM IST
આણંદ | ચરોતર મો. સત્તાવીસ પાટીદાર સિ. સિ. ફોરમ દ્વારા સ્વ.ભાગી પટેલ શૈક્ષણિક પારિતોષિક કાર્યક્રમ હેઠળ સમાજના વડીલોના તેજસ્વી પૌત્ર-પૌત્રીઓને શૈક્ષણિક પ્રોત્સાહન માટે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ચારૂસેટ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. પંકજભાઈ જોષી,તથા પૂર્વ વાઇસ ચાન્સેલર ડો. બી. જી. પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Anand - ચરોતર મો.સ. પા. સિ. સિ. ફોરમ દ્વારા શૈ. પારિતોષિક કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી