• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand પીપીળાવમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પમાં 300 દર્દીઓએ લાભ લીધો

પીપીળાવમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પમાં 300 દર્દીઓએ લાભ લીધો

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:05 AM IST
Anand - પીપીળાવમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પમાં 300 દર્દીઓએ લાભ લીધો
આણંદ | JCI આણંદ દ્વારા મેગા ચેકઅપ કેમ્પ યોજાયો હતો. બાળરોગ નિષ્ણાત , સ્ત્રીરોગ નિષ્ણાંત, દાંત નિષ્ણાત, આંખ નિષ્ણાત, MBBS, લેબોરેટરી સાથે કુલ 8 વિવિધ ડોક્ટર સેવા આપી હતી. 300થી વધુ લોકોએ લાભ લીધો હતો. JCIના પ્રમુખ મીરાગ શાહ, JCI વીક ચેરમેન અમરેશ દુબે, કૂશ રાઠોડ સહિત ઝોનના ડાયરેકટર ધવલ સોની, ઝોન ડાયરેકર કંદર્પ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા.

X
Anand - પીપીળાવમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પમાં 300 દર્દીઓએ લાભ લીધો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી