Home » Madhya Gujarat » Latest News » Anand » ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માતર APMCમાં સત્કાર સમારંભ કાર્યક્રમ

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માતર APMCમાં સત્કાર સમારંભ કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:05 AM

માતર | ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માતરમાં સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ...

  • ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માતર APMCમાં સત્કાર સમારંભ કાર્યક્રમ
    માતર | ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માતરમાં સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સજજનબહેન પરમાર, માતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ સોલંકીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે કેડીસીસી ચેરમેન ધીરૂભાઈ ચાવડા, માજી પ્રમુખ માલસિંહ રાઠોડ, આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર, માજી પ્રમુખ માલસિંહ રાઠોડ વિગેરે હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ