Home » Madhya Gujarat » Latest News » Anand » કુટુંબ નિયોજનનું આોપરેશન કરાવનાર તારાપુરની બે મહિલાઓનું સન્માન કરાયું

કુટુંબ નિયોજનનું આોપરેશન કરાવનાર તારાપુરની બે મહિલાઓનું સન્માન કરાયું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:05 AM

આણંદ | આણંદ જિલ્લાના તારાપુર ખાતે તાજેતરમાં બેટી બચાવો-બેટી પઢાઓ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માત્ર...

  • કુટુંબ નિયોજનનું આોપરેશન કરાવનાર તારાપુરની બે મહિલાઓનું સન્માન કરાયું
    આણંદ | આણંદ જિલ્લાના તારાપુર ખાતે તાજેતરમાં બેટી બચાવો-બેટી પઢાઓ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માત્ર દિકરીઓ હોવા છતાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર સૈની ઇલાબેન ચરણસિંહ અને પરમાર શકુબેન સોમાભાઇનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ સ્ટેટ લાયઝન અધિકારી ડૉ. ગિરીશભાઇ ઠાકરે સમાજમાં દીકરા-દીકરીઓની સમુતલાને જાળવી રાખવા જાગૃત થવા જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ