Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - કોચા તલાવડી પ્રા. શાળાનાં બાળકોએ ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લીધો

કોચા તલાવડી પ્રા. શાળાનાં બાળકોએ ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લીધો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:05 AM

નડિયાદ | આણંદ તાલુકાના રામનગર તાબે કોચા તલાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોગર ખાતે યોજાયેલ...

  • Anand - કોચા તલાવડી પ્રા. શાળાનાં બાળકોએ ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લીધો
    નડિયાદ | આણંદ તાલુકાના રામનગર તાબે કોચા તલાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો.જેમાં શાળાના બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠલ તૈયાર કરેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.બાળકોએ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિ નિહાળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ