તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મી જૂનના રોજ સવારે 10 30

આણંદ |જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મી જૂનના રોજ સવારે 10-30

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મી જૂનના રોજ સવારે 10-30 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બિન નિવાસી ભારતીયને સ્પર્શતા પ્રશ્નોની અરજી કલેક્ટર-આણંદના ઇમેઇલ પર કરી શકાશે. જ્યારે જિલ્લાના નાગરિકો, અરજદારોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે 10મી જૂન સુધીમાં સંબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે.

આણંદમાં સ્વાગત નિવારણ કાર્યક્રમ 26મી જૂને યોજાશે

અન્ય સમાચારો પણ છે...