તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ જિલ્લા ગ્રામ્યમાં પ્રવેશોત્સવનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | શહેરપાસેના મોગરી ગામે કલેકટર, દાતા, ગ્રામજનો, વાલીઓની ઉપસ્થિતિમાં ધો.1માં બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આણંદ| શહેરપાસેના હાડગુડ તથા જાખરિયાપુરા શાળામાં ઉદ્યોગમંત્રી રોહિત પટેલની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી.

પેટલાદ | અરડીગામની શાળામાં સાંસદ દિલીપ પટેલે આંગણવાડી અને ધો.1માં બાળકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...