તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | સરકારીઔદ્યોગિક તાલીમ સંસ્થા, આંકલાવ મુંજકુવામાં ઓગસ્ટના પ્રવેશ સત્રમાં

આણંદ | સરકારીઔદ્યોગિક તાલીમ સંસ્થા, આંકલાવ મુંજકુવામાં ઓગસ્ટના પ્રવેશ સત્રમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સરકારીઔદ્યોગિક તાલીમ સંસ્થા, આંકલાવ મુંજકુવામાં ઓગસ્ટના પ્રવેશ સત્રમાં ટ્રેડ વાયરમેન, ફિટર, કોમ્પ્યુટર, ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટંટ અને આર્મેચર મોટર રીવાઈન્ડીંગમાં ઓનલાઇન પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે. માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ 22મી જૂન સુધી નજીકની પોસ્ટ ઓફિસ, ગામના ઇગ્રામ સેન્ટર તથા સાઇબર કાફેમાં જઇને ભરી શકાશે. ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ જરૂરી બિડાણો સહિત રજીસ્ટ્રેશન ફી સાથે 23મી જૂન સુધી સ્વીકારવામાં આવશે. અંગે વધુ માહિતી મેળવવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આંકલાવ, મુંજકુવાનો સંપર્ક કરી શકાય છે. તેમ આઈટીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.

મુંજકુવા આઈટીઆઈમાં પ્રવેશ કાર્ય શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...