તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એસજી પટેલ ઇન્સ્ટીટ્યુટમાં ફિઝિકલ થેરાપી ડે ઉજવાયો આણંદ| એસજીપટેલ ઇન્સ્ટીટ્યૂટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસજી પટેલ ઇન્સ્ટીટ્યુટમાં ફિઝિકલ થેરાપી ડે ઉજવાયો આણંદ| એસજીપટેલ ઇન્સ્ટીટ્યૂટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસજી પટેલ ઇન્સ્ટીટ્યુટમાં ફિઝિકલ થેરાપી ડે ઉજવાયો આણંદ| એસજીપટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ ‘વર્લ્ડ ફિઝિકલ થેરાપી ડે’ની ઉજવણી કરાઈ હતી. દર્દીઓને તકલીફ જરૂરી માહિતી અને સારવાર વિનામૂલ્યે કોલેજની ઓપીડીમાં અપાઈ હતી. ઉપરાંત નિબંધ લેખન, ક્વિઝ, પોસ્ટર પ્રેઝન્ટેશન અને વન મિનિટ ગેમ જેવી તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે કોલેજના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડો. આર.કે. સિન્ધાએ તેના મહત્વ વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો