તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જુડોમાં ઝળક્યાં આણંદ| વલસાડખાતે રાજ્ય કક્ષાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જુડોમાં ઝળક્યાં આણંદ| વલસાડખાતે રાજ્ય કક્ષાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જુડોમાં ઝળક્યાં આણંદ| વલસાડખાતે રાજ્ય કક્ષાની અન્ડર-14 જૂડો ચેમ્પિયનશીપ યોજવામાં આવી હતી. જેમાં મોગરી સ્થિત અનુપમ મિશન પ્રેરિત યોગી વિદ્યાપીઠની વિદ્યાશાખા જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી હેત્વી મહેશભાઈ ઠાકોર, પુનિત કાંતિભાઈ પરમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી તૃતિય વિજેતા પદ જીત્યું હતું. સિદ્ધિ બદલ યોગી વિદ્યાપીઠના કુલુગુરૂ ડો. રતિકાકાએ બાળકોને આશીર્વાદ આપ્યાં હતાં. જ્યારે આચાર્ય મુકુન્દભાઈ પટેલ, સુપરવાઇઝર ઉર્જાબહેન પટેલએ અભિનંદન પાઠવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો