• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ભેટાસી ગામમાંથી રૂા. 52 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝબ્બે

ભેટાસી ગામમાંથી રૂા. 52 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવતાલુકાના ભેટાસી ગામમાંથી આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે રૂા. 52 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે, બુટલેગર ફરાર થઈ ગયો હતો.

ભેટાસી તાલુકામાં પૂળાની ધોઈ પાસે રહેતો એક શખ્સ ભાવેશ બચુ માળી છેલ્લાં કેટલાંય સમયથી વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી આણંદ પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. દરોડા દરમિયાન શખ્સ ફરાર થઈ ગયો હતો. જ્યારે તેના ઘરમાંથી રૂા. 52 હજારની મત્તાનો 355 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...