તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |અમરનાથ દર્શને ગયેલા ગુજરાતી યાત્રીકો ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલાના

આણંદ |અમરનાથ દર્શને ગયેલા ગુજરાતી યાત્રીકો ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |અમરનાથ દર્શને ગયેલા ગુજરાતી યાત્રીકો ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલાના બનાવને વખોડી કઢાયો હતો. પેટલાદ તાલુકા કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. તેમજ દિવંગતોના માનમાં બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ત્યારબાદ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ધારાસભ્ય નિરંજન પટેલ અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસે દિવંગત યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પી

અન્ય સમાચારો પણ છે...