આણંદ |ઓલ ઇન્ડિયા વાડોકાઇ કરાટે ડુ ચેમ્પિયનશીપ ન્યુ દિલ્હી ખાતે
આણંદ |ઓલ ઇન્ડિયા વાડોકાઇ કરાટે ડુ ચેમ્પિયનશીપ ન્યુ દિલ્હી ખાતે યોજાઇ હતી.જેમાં ચરોત્તર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો.ધો-7ની સિયા મહેતાએ સિલ્વર મેડલ અને ફાઇટમાં બ્રોન્ઝ મેડલ તથા ધો 4-સીની એષા મહેતાએ બ્રોન્ઝ મેડલ તથા ફાઇટમાં ગોલ્ડ મેડલ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે.
કરાટેમાં ચરોતર ઇંગ્લિશ મીડિયમના છાત્રો અગ્રેસર