• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | મોગર સ્થિત ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મેાગર

આણંદ | મોગર સ્થિત ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મેાગર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | મોગર સ્થિત ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મેાગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ચેરમેન નરેન્દ્ર શ્રીમાળી, ડાયરેક્ટર હસમુખ સુતરીયા તથા પ્રિન્સિપાલ રાકેશ હીંગુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલક શીખા ગુપ્તા અને કાજલ રાવે કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, યોગ દિવસને લઇને તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

DJMITમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...