• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ચરાેતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત સ.વ.પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ

આણંદ |ચરાેતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત સ.વ.પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ચરાેતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત સ.વ.પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલી મીટીંગનું આયોજન આચાર્યા ભારતીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે શાળાના આચાર્યા ભારતીબેન દ્વારા વાલીની જાગૃતતા તથા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્યમાં શું ફાળો હોઇ શકે તેના વિશે પ્રસંગોચિત વકતવ્ય આપ્યું હતું.

સ.વ.પટેલ પ્રાથમિક વિભાગમાં વાલી મીટીંગ

અન્ય સમાચારો પણ છે...