તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઉમરેઠની બાજીપુરા શાળામાં કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવ ઉજવાયો

ઉમરેઠની બાજીપુરા શાળામાં કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના બાજીપુરા પ્રાથમિક શાળામાં આણંદ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ કપીલાબેન ચાવડાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે લાયઝન અધિકારી અતીનભાઇ દરજી તથા બાજીપુરાના સરપંચ કેતન પ્રજાપતી તથા મોટી સંખ્યામાં મા વાલી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. પ્રવેશોત્સવ પ્રસંગે કપીલાબેન ચાવડાએ શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતૂ કે ‘કન્યા કેળવણી માટે કન્યાઓ આગળ આવે અને તે માટે વાલીઓમાં જાગૃતિ લાવવાની જરૂરીયાત છે.’

અન્ય સમાચારો પણ છે...