તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • રંગાઇપુરા| ચાલુવર્ષે પેટલાદ સુણાવ રોડ પર આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આણંદ

રંગાઇપુરા| ચાલુવર્ષે પેટલાદ-સુણાવ રોડ પર આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આણંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગાઇપુરા| ચાલુવર્ષે પેટલાદ-સુણાવ રોડ પર આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આણંદ જિલ્લાના નાયબ કલેકટર જમીન સુધારણાના કુમારી ભાવનાબેન બારડના હસ્તે ધો.9ના બાળકોને વિલક કરીને પ્રવેશ અપાયો હતો. પેટલાદના ચં.કે. પરીખ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા શાળાને 100 પુસ્તકોને દાન મળ્યું હતું. પ્રસંગે રેખાબેન શર્મા, જ્યોતિબેન યાજ્ઞિક રંજનબેન ગોહેલ, ભાવીશાબેન રાઠોડ, કુ.રોહિણીબેન પટેલ (ની.જી.શી.અધિકારી, આણંદ) વૃક્ષારોપણ કર્યુ હતું.

રંગાળપુરા બુનિયાદી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...