તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ઉમરેઠમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી બાઈક ચોરાતા ઉમરેઠ

આણંદ |ઉમરેઠમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી બાઈક ચોરાતા ઉમરેઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ઉમરેઠમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી બાઈક ચોરાતા ઉમરેઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અંગેની પોલીસ સૂત્રોે દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના ચંદ્રમોલેશ્વર મહાદેવ પાછળ સૈયદવાળામાં રહેતા મુસ્તાકઅલી ઈમદાદઅલી કાદરી મંગળવારે બપોરે અઢી કલાકે ઉમરેઠની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં કામ અર્થે ગયા હતા. દરમિયાન, સમયે કોઈ ગઠિયો ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી બાઈકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. અંગેની જાણ તેમને થતાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બાઈકનો કોઈ પત્તો મળ્યો નહોતો.

ઉમરેઠમાં બેન્ક પાસેથી બાઈક ચોરાયું

અન્ય સમાચારો પણ છે...